મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વાંકાનેર - મોરબી હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી આરોપી ગોપાલ વિનુભાઈ સીતાપરા રહે.લાલપર નવા પ્લોટ નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.