ઓરીજનલ કચ્છી ટેસ્ટ હવે મોરબીમાં : DaBellieનો કાલે સોમવારથી પ્રારંભ

 

નેચરલ સિંગતેલમાંથી બનેલ દાબેલી અને કડકની અવનવી વેરાયટી : અહીંના ફૂડનો યુનિક અને લાજવાબ ટેસ્ટ એક વખત જરૂર માણો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવતીકાલથી DaBellieનો શુભારંભ થવાનો છે. જ્યાં ઓરીજનલ કચ્છી ટેસ્ટમાં દાબેલી અને કડકની અવનવી વેરાયટી મળવાની છે.

મોરબીમાં શનાળા રોડ ઉઓર આવેલ નવા બસ સ્ટેન્ડમાં શોપ નં 19માં આવતીકાલે તા.4 ડીસેમ્બરના રોજ કચ્છના 15 વર્ષ જુના ખ્યાતનામ જિજ્ઞા કેટરર્સ દ્વારા મા ફૂડ સંચાલિત DaBellieનો પ્રારંભ થવાનો છે. અહીં સ્પે. દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લીક દાબેલી, ચીઝ ગાર્લીક દાબેલી, મીની દાબેલી, કડક, ચીઝ કડક સહિતની આઇટમો મળશે. તમામ આઇટમો નેચરલ સિંગતેલમાંથી જ બનાવવામાં આવશે. અહીંના ટેસ્ટનો ફૂડ એકદમ યુનિક હશે. તો એક વખત જરૂર પધારો.

DaBellie (મા ફૂડ)
નવા બસ સ્ટેન્ડ
શોપ નં.19
શનાળા રોડ, મોરબી
મો.નં.8866622226