ટંકારાનો દસુડો દેશી દારૂની હેરફેર કરતા ઝડપાયો 

- text


ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અહીંના સરકારી દવાખાના પાસેથી આરોપી રાયધનભાઇ ઉર્ફે દશુડો સવશીભાઇ વાઘેલાને પોતાના મોટર સાયકલમાં દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ રૂપિયા 30 હજારનું મોટર સાયકલ તેમજ રૂપિયા 180ની કિંમતના 9 લીટર દેશી દારૂ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text