મોરબીના નવા બસસ્ટેન્ડ સામેથી અંજારનો યુવાન દારૂની બાટલી સાથે ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ ઉપર નવા બસસ્ટેન્ડ સામેથી કચ્છ અંજારના રહેવાસી કિરણભાઈ માવજીભાઈ સોરઠિયાને પેન્ટના નેફામાં છુપાવીને રાખેલી રોયલ ચેલેન્જ વ્હીસકીની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text