ફેકટરી, હોસ્પિટલ, એપાર્ટમેન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી NOC અપાવી દેવાની પણ સર્વિસ : બોટલ પણ રિફીલિંગ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અથર્વ ફાયર એન્જીનિયર્સનો પ્રારંભ થયો છે. જ્યાં ફાયર સેફટીને લગતી એ ટુ ઝેડ સર્વિસ એક જ સ્થળે મળશે. તો કોઈ પણ ફાયર સર્વિસ માટે આજે જ સંપર્ક કરો.મોરબીના રવાપર રોડ ઉપર ઓમ શોપિંગ સેન્ટરમાં અથર્વ ફાયર એન્જીનિયર્સ કાર્યરત છે. જ્યાંથી ફેકટરી, હોસ્પિટલ, એપાર્ટમેન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી NOC અપાવી દેવાની પણ સર્વિસ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીંથી તમામ પ્રકારની ફાયર એક્સ્ટ્રીન્ગયુસર બોટલ રિફિલિંગ કરી આપવામાં આવશે. અહીં તમામ સર્વિસ ઝડપી અને એકદમ વ્યાજબી ભાવે પુરી પાડવામાં આવે છે.આ ઉપરાંત અહીંથી કોઈ પણ ફેકટરી કે અન્ય કોઈ સ્થળે ફાયર સેફટીની મોકડ્રિલ તથા ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તો કોઈ પણ સર્વિસ માટે અહીંનો એક વખત સંપર્ક જરૂર કરો.અથર્વ ફાયર એન્જીનિયર્સઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી મો.નં.9512088889