મોંઘવારીના સમયમાં પણ કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાનું દરેક પિતાનું સ્વપ્ન થશે સાકાર : જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે.રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 51,000માં દીકરીના કરિયાવર માટે 160 વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં માણેક સ્તંભ, પલંગ 6×5, કબાટ થ્રી ડોર,ગાદલું બ્રાન્ડેડ (1 વર્ષની વોરંટી સાથે), ખુરશી નંગ -2, ટીપોઈ, કુકર, કિચન મેલેમાઇન સેટ નંગ -32, બાથરૂમ સેટ નંગ-10, સ્ટીલની તપેલી (હેવી) નંગ-5, સ્ટીલના ડબ્બા (હેવી) નંગ-5, ટી સેટ નંગ-12, થાળી નંગ- 6, વાટકા નંગ-12 રકાબી નંગ-6, ચમચી નંગ-6, ચમચા સેટ નંગ- 6, ગ્લાસ નંગ-6, ચટણી ડીશ નંગ-6, નાસ્તા ડીશ નંગ-6, બાજોટ નંગ -2, ત્રાસ, કાથરોટ, ઓશીકા નંગ -2, બ્લેન્કેટ, બેડશીટ, ટ્રાવેલિંગ બેગ નંગ-2, દિવાલ ઘડિયાળ, મુખવાસદાની, દીવડો, પાણીની બોટલ નંગ- 6, પુરી મશીન, સેવ ગાંઠિયાનો સંચો, કીટલી, હાંડી કોપર નંગ-5, ગેસ ચૂલો, પાણીનું બેડું નંગ- 2, મિક્સર નંગ-1, પંખો, ઇસ્ત્રી, પૂજાની થાળી રહેશે.આ ઉપરાંત બીજા પેકેજમાં 79,999માં 222 વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં માણેક સ્તંભ, પલંગ 6×5, કબાટ થ્રી ડોર, સોફા સેટ 3×2 નંગ-2, ગાદલું બ્રાન્ડેડ (1 વર્ષની વોરંટી સાથે), ફ્રીઝ, વોશિંગ મશીન, મિક્સર, પંખો, ઈસ્ત્રી, બ્લેન્ડર, ખુરશી નંગ -2, ટીપોઈ, ઓશિકા -2, બ્લેન્કેટ, બેડશીટ,કિચન મેલેમાઇન સેટ નંગ -32, સ્ટીલની તપેલી (હેવી) નંગ-5, સ્ટીલના ડબ્બા (હેવી) નંગ-5, કુકર, પાણીનું બેડું નંગ-2, ત્રાસ, કાથરોટ, થાળી નંગ-12, વાટકા નંગ-24, રકાબી નંગ-12, ચમચી નંગ-12, ચમચા સેટ નંગ- 6, ગ્લાસ નંગ-12, ચટણી ડીશ નંગ-12, નાસ્તા ડીશ નંગ-12, પુરી મશીન, સેવ ગાંઠિયાનો સંચો, કીટલી, હાંડી કોપર નંગ-5, ગેસ ચૂલો, બાથરૂમ સેટ નંગ-10, ટી સેટ નંગ-12, ટ્રાવેલિંગ બેગ નંગ-2, પૂજાની થાળી, મુખવાસદાની, લેમન સેટ નંગ-7, ફ્રીઝનું સ્ટેન્ડ, દિવાલ ઘડિયાળ, દીવડો, પાણીની બોટલ નંગ- 6, બળદ ગાડુ શો પીસ અને બાજોટ નંગ -2 રહેશે.કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. ફોન કરવાનો તથા રૂબરૂ આવવાનો સમય સવારે 10થી સાંજે 7 સુધીનો રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.કરિયાવર.comદુકાન નં.1, ST મેઈન રોડ, બાલાજી માર્કેટ, આમરણધવલભાઈ મો.નં.9904147858