મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામના ઝાંપા પાસેથી મોરબી તાલુકા પોલીસે હળવદના ડુંગરપુર ગામના ખેડૂત રણજીતભાઇ ડાયાભાઇ વિઠ્ઠલાપરા ઉં 35 નામના યુવાનને કિંગફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બીયરના 7 ડબલા કિંમત રૂપિયા 700 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.