મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મૌલીક પાર્કમાં સાઇનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા ઉ.55 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.