મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઇ કાંજીયા ઉ.43 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.