VACANCY : HEXA સિરામિકમાં 4 જગ્યાઓ માટે ભરતીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત HEXA સિરામિકમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.● માર્કેટિંગ પર્સન - 3 (M)અનુભવ : 1 વર્ષ● બીલિંગ પર્સન - 1 (M)અનુભવ : 1 વર્ષHEXA સિરામિક PVT LTD8-એ નેશનલ હાઇવે,વિન્ટેલ વિટ્રીફાઇડની બાજુમાં,નવા જાંબુડિયા પાસે, મોરબીમો.નં.9825913635મો.નં.9909908855