લેબરરૂમ અને લોડિંગ પોઇન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના લાલપર નજીક હોનેસ્ટ હોટલ સામે પ્રાઈમ લોકેશનમાં ફેકટરી કે ગોડાઉન લાયક ચાર શેડની જગ્યા લોન્ગ લિઝથી ભાડે આપવાની છે. જ્યાં લેબર રૂમ અને લોડિંગ પોઇન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જણાવાયું છે.● શેડ- 1 : 11,000 ફૂટ● શેડ- 2 : 25,500 ફૂટ● શેડ- 3 : 26,000 ફૂટ● શેડ- 4 : 39,000 ફૂટસોનેક્સ ગોલ્ડ8-એ નેશનલ હાઇવે,હોનેસ્ટ હોટલ સામે,લાલપર, મોરબીમો.નં.9073123456