મોરબી : મોરબીમાં આસ્થાના કેન્દ્ર સમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આવતીકાલે તા.27ના રોજ પૂનમના દિવસે 1100 દિવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.