મોરબી : મોરબી શહેરના પાડા પુલ ઉપરથી પડી જતા મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા જગદીશભાઈ મેઘજીભાઈ ચાવડા ઉ.56 નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.