મોરબી : મોરબીમાં કાર્યરત KINDEROO પ્રિ-સ્કૂલમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પોસ્ટ પ્રમાણે રૂ.5000થી લઈને 15000 સુધીની સેલેરી ઓફર કરવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.● પર્સનલ ટીચર - 3● ક્રાફટ ટીચર -1● ફોનિક્સ ટીચર -1● મ્યુઝિક ટીચર -1 ● કેરટેકર (માસી) -1 ● રીસેપ્શનિસ્ટ - 1KINDEROO પ્રિ-સ્કૂલઅંકલ સ્ટોરની ઉપર, ગુલમહોર એડની સામે, યદુનંદન પાર્ક, સ્વચ્છતા માર્ગ,નવા બસ સ્ટેન્ડ સામે, મોરબીમો.નં.8849405490મો.નં.8000401708