મોરબી : મોરબીના શક્તિચોક નજીક રખડતું ભટકતું જીવન જીવતા અબ્દુલભાઇ મામદભાઈ કૈડા ઉ.45 નામના યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.