મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 12 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે. ●ડોમેસ્ટિક માર્કેટિંગ -10(M)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 1થી 2 વર્ષ●એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન -2(M)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 1થી 2 વર્ષ SANVIS સિરામિક પ્રા.લિ.જેતપર રોડ, કેનાલ નજીક, પાવડીયારી માતાજી મંદિર પાસે, જસમતગઢ, મોરબીમો.નં. 7069706905