મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકીવાસના નાકા પાસેથી આરોપી પ્રવીણ મેરાભાઈ ધંધુકિયા, રહે.રણછોડ નગર, નવલખી રોડ મોરબી વાળાને ઓફિસર ચોઇસ બ્રાન્ડ વિદેશી દારૂની 375 મીલીની અડધિયા બોટલ કિંમત રૂપિયા 150 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.