હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે આવેલ તળાવ નજીક આવેલા કુવાના કાંઠા પાસે ગયેલા ધનાભાઈ માલાભાઈ પરમાર ઉ.44નો પગ લપસી જતા કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.