મોરબી : આજે દિવાળી હોય, જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર પણ તહેવારનો હર્ષ દેખાય તે માટે મોરબીમાં એ ડિવિઝન પોલીસ મથકની શી ટીમે જરૂરિયાતમંદો લોકોને મીઠાઈ વિતરણ કરી દિવાળીનો પર્વ ઉજવ્યો હતો.