મોરબીના ગ્રીન ચોક ખાતે આવેલ પૌરાણિક કુબેરનાથ મહાદેવ મંદિરે આજે અન્નકૂટ(56 ભોગ)નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે સાંજે 6 વાગ્યા સુધી થઇ શકશે તેમ મહંત વિનોદ ગીરી ગોસ્વામી તથા ચિરાગ ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે