મોરબી : મૂળ પંચાસીયા, હાલ મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ હીરજીભાઈ વડગામા (ઉ.વ. 66)નું તારીખ 12-11-2023ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તારીખ 16-11-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ' બા ' ની વાડી, મહાકાળી ચોક, મહેન્દ્રનગર ખાતે રાખેલ છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે. (મેહુલભાઈ - 99794 95450)