કેઝ્યુલ વેર, ટ્રેડિશનલ વેર, ઓફિશિયલ વેરમાં એકથી એક ચડિયાતી પ્રીમિયમ આઇટમો : બ્રાન્ડેડ કલોથના શોપિંગ માટે રાજકોટ અને અમદાવાદ જવાની જરૂર નહીં રહેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે દિવાળીએ પ્રીમિયમ કલોથનું શોપિંગ ઘરઆંગણે જ કરી શકશે. કારણકે મોરબીમાં JADE BLUEના શો-રૂમમાં બ્રાન્ડેડ કલોથનું સૌથી મોટું કલેક્શન ઉપલબ્ધ છે. તેમાં પણ ખાસ દિવાળીની આકર્ષક ઓફર પણ મુકવામાં આવી હોય, શોપિંગનો આ મહાઅવસર ચૂકવા જેવો નથી.મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ સ્કાય ટાવરમાં JADE BLUE ના શો- રૂમનો પ્રારંભ થયો છે. 4500 સ્કે. ફૂટ જગ્યામાં પથરાયેલા આ શો- રૂમમાં શહેરનું શ્રેષ્ઠ બ્રાન્ડેડ કલોથનું કલેક્શન મળી રહ્યું છે. અહીં Jack & Jones, Rare Rabbit, UCB, Being human, Spykar, U.S. POLO, Mufti, Greenfiber, Blue Sport, JB Studio, Wyre, Metal, JB Casual, JB Sports, Modi kurta, Modi jacket સહિતની બ્રાન્ડના કેઝ્યુઅલ અને ફોર્મલથી લઈને ક્લબ અને લાઉન્જ વેઅર, મોદી કુર્તા અને મોદી જેકેટ, ટ્રેડિશનલ વેર અને ઓફિશિયલ વેરનુ વિશાળ કલેક્શન મળે છે. તો પરિવાર સાથે શોપિંગ કરવા પધારો.JADE BLUE સ્કાય ટાવર, ઉમિયા સર્કલ,શનાળા રોડ, મોરબીસંપર્ક : 7486016771Instagram : https://www.instagram.com/reel/CyiiDyWprAg/?igshid=MzRlODBiNWFlZA==