મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ભરાતી શનિવારી બજારમાંથી પૂજાબેન વિશાલભાઈ ઠોરિયાના પર્સમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન તફડાવી જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.