મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત હોટેલ શ્યામમાં રિસેપ્શનિસ્ટની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા વહીવટ સાંભળવાના અનુભવી એવા પુરુષ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે સંપર્ક કરવા જણાવાયું છે.● રિસેપ્શનિસ્ટ – 1 (મેલ)અભ્યાસ : 12 પાસવય : 45થી ઓછીહોટેલ શ્યામઇટાલિકા સિરામિક પાસે,8-એ નેશનલ હાઇવે,બંધુનગર, મોરબીમો.નં.9512020004