● 50'LED TV રૂ.23490થી શરૂ● સિંગલ ડોર ફ્રીઝ રૂ.9990થી શરૂ● ડબલ ડોર ફ્રીઝ રૂ.20990થી શરૂ● વોશિંગ મશીન રૂ.7990થી શરૂદરેક ખરીદી સાથે 3 શ્યોર ગિફ્ટ ફ્રી : એક્સચેન્જમાં જૂના ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનના રૂ. 5000 સુધી બાદ મેળવો : ક્રેડીટ કાર્ડમાં 20% સુધી કેશબેક : માત્ર 1 રૂ.ના ડાઉન પેમેન્ટથી પણ ખરીદી થઈ શકશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રેડિયો સેન્ટરમાં દિવાળી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. અહીં VOLTAS, Whirlpool, SAMSUNG, ONIDA, HAIER, F&D, LLOYD સહિતની કંપનીના LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી સહિતના હોમ એપ્લાયન્સીસ મળે છે. અહીં આકર્ષક એક્સચેન્જ ઓફર ઉપરાંત ક્રેડીટ કાર્ડમાં 20% સુધી કેશબેક મળશે. ઉપરાંત HDB/BAJAJ ફાયનાન્સમાં માત્ર 1 રૂ.ના ડાઉન પેમેન્ટ ઉપર હપ્તેથી હોમ એપ્લાયન્સીસ મળશે. વ્યાજબી ભાવે સર્વોત્તમ સર્વિસનો વાયદો અહીંથી મળી રહ્યો હોય તો આજે જ પધારો. રેડિયો સેન્ટરગેસ્ટ હાઉસ રોડ,મોરબીમો -8849404554મો -9426221468