મોરબી : મોરબીમાં સામાકાંઠે 8એ નેશનલ હાઇવે પર રફાળેશ્વર ચોકડીએ ભુદેવ પાનની બાજુમાં હનુમાનજી મંદિર નજીક તા.11ને શનિવારે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રફાળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.