મોરબીના આંગણે દિવાળી સ્પેશિયલ સેલ, સેલ થોડા દિવસ જ ચાલવાનો હોય, આજે જ ખરીદી કરી લ્યોજેન્ટ્સ વેરમાં કેનવાસ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, સેન્ડલ, ચમ્પલ અને લેડીઝ વેરમાં મોજડી, શૂઝનું ખૂબ મોટું કલેક્શનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે દિવાળી સ્પેશિયલ સેલ કાર્યરત થઈ ગયો છે. હાલ અહીં એકદમ વ્યાજબી ભાવે લેડીઝ અને જેન્ટ્સ ફૂટવેર વેચાતા હોય આજે જ પરિવાર સાથે દિવાળીનું શોપિંગ કરવા પધારો.મોરબીમાં સામાકાંઠે મહેન્દ્ર ચોકડી પાસે ન્યારા પેટ્રોલ પંપની સામે આવેલ બુધવારી બજારના ગ્રાઉન્ડમાં દિવાળી સ્પેશિયલ સેલ કાર્યરત છે. જ્યાં જેન્ટ્સ વેરમાં કેનવાસ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, સેન્ડલ, ચમ્પલ અને લેડીઝ વેરમાં મોજડી, શૂઝનું ખૂબ મોટું કલેક્શન ઉપલબ્ધ છે. અહીં ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસેથી ખરીદેલો માલ હોલસેલ ભાવે વેચવામાં આવી રહ્યો છે. તેથી માલ પાણીના ભાવે વેચવામાં આવી રહ્યો છે.અહીં શૂઝ માત્ર રૂ. 199થી શરૂ થાય છે. જેમાં રૂ. 249ના શૂઝની પણ વિશાળ વેરાયટી છે. આ ઉપરાંત સેન્ડલ માત્ર રૂ. 199માં મળે છે. તેમજ લેડીઝ મોજડી માત્ર રૂ.99માં મળે છે. તેમાંય હાલ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.249 વાળા 2 જોડી શૂઝ માત્ર રૂ. 499માં અને સાથે રૂ.99 વાળી લેડીઝ મોજડી ફ્રી આપવામાં આવી રહી છે. તો અહીંનો સ્ટોક વીણાય જાય તે પહેલાં જરૂર પધારો.બુધવારી બજાર ગ્રાઉન્ડ,ન્યારા પેટ્રોલ પમ્પની સામે,મહેન્દ્ર ચોકડી પાસે,સામાકાંઠે, મોરબી