સુવર્ણ સંપત્તિ ઉત્સવ અંતર્ગત રૂ. 10 હજાર કે તેનાથી વધુના દાગીનાની ખરીદી કરનારને મળશે ઇનામ જીતવાનો અવસર : બુલેટ, એક્ટિવા, ટીવી, લેપટોપ, ઘરઘંટી, વોશિંગ મશીન, સ્માર્ટફોન સહિતના 501 ઇનામોજવેલરીની એકથી એક ચડિયાતું કલેક્શન : 56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ : ધનતેરસે સોનાની ફાયદા સાથે ખરીદી કરવાનો સુવર્ણ અવસરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સ દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખી સુવર્ણ સંપત્તિ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આભૂષણોની ખરીદી ઉપર લાખોના ઇનામો જીતવાની તક મળવાની છે. તો તહેવારના પર્વે સોનુ ખરીદતી વખતે આ ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહિ.મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સ દ્વારા 28 ફેબ્રુઆરી 2024 સુધી સુવર્ણ સંપત્તિ ઉત્સવ શરૂ કર્યો છે. જેમાં રૂ. 10 હજાર કે તેનાથી વધુના દાગીનાની ખરીદી કરનારને એક કુપન આપવામાં આવશે. જેના ઉપરથી બુલેટ, એક્ટિવા, ટીવી, લેપટોપ, ઘરઘંટી, વોશિંગ મશીન, સ્માર્ટફોન સહિતના 501 ઇનામોમાંથી કોઈ પણ ઇનામ જીતવાની તક મળશે.અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો સોનાના આભૂષણો ખરીદતા પૂર્વે અહીંની એકવાર મુલાકાત જરૂર લેજો. તેમ એક યાદીમાં જણાવાયું છે.સમ્રાટ જવેલર્સનહેરૂ ગેટ પાસે,સોની બજાર, મોરબીમો.નં.9898223344મો.નં.6357223344મો.નં.6359223344વેબસાઈટhttps://www.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામhttps://www.instagram.com/samrat_jewellerss/?hl=en