મોરબીના ઘુંટુ નજીક પેપરમીલમાં બેભાન થઇ ઢળી પડેલા વૃદ્ધનુ મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલી અંબાણી પેપરમીલમાં કામ કરતા નાનકાઅલી મુરાદઅલી, ઉ.63 નામના વૃદ્ધ પેપરમીલમાં કામ કરતી વેળાએ અચાનક બેભાન થઇ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text