વાંકાનેર : વાંકાનેર શહેરના મીલપ્લોટ ચોકમાથી સીટી પોલીસે આરોપી હનીફભાઈ બચુભાઈ ભટ્ટી ઉ.62, રહે.વાંકાનેર સિપાઈશેરી નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 11,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.