પડદા, સોફાના આસન પટ્ટા, કિંગ સાઈઝ બેડશીટ, કમ્ફર્ટર સેટ, કુશન કવર, ટુવાલ સેટ, કાર્પેટ, ગાલીચાની વિશાળ રેન્જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કે.આર.હેન્ડલુમમાં દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમ બેડશીટ અને ડોરમેટમાં બાય વન ગેટ વન ફ્રીની ઓફર છે. આ સાથે અન્ય પ્રોડક્ટમાં ડિસ્કાઉટ સહિતના અનેક ફાયદાઓ આપવામાં આવી રહ્યા હોય, આજે જ ખરીદી કરવા પધારો. મોરબીમાં ગઢની રાંગ પાસે કે.આર.હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં મલ્ટીપલ બ્રાન્ડના કિંગ સાઈઝ બેડશીટ, કમ્ફર્ટર સેટ, કુશન કવર, એમ્બ્રોડરી વર્ક બેડશીટ, ટુવાલ સેટ, કાર્પેટ, ગાલીચા, ડોરમેટ, કુશન કવર તેમજ સોફાના આસન પટ્ટા દરેક સાઇઝના રેડી સ્ટોકમાં મળે છે. ઉપરાંત રેડીમેન્ટ પડદામાં 100 થી પણ વધારે ડિઝાઇન રેડી સ્ટોકમાં મળશે. આ ઉપરાંત અહીં ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે. જેમાં પ્રિન્ટેડ કિંગ સાઇઝ બેડશીટની ખરીદી ઉપર એક બેડશીટ ફ્રી આપવામાં આવશે. એક ડોરમેટની ખરીદી ઉપર એક ડોરમેટ ફ્રી આપવામાં આવશે. આ ઓફર મર્યાદિત સ્ટોક ઉપર છે. આ ઉપરનો લાભ લેવા શોરૂમની અવશ્ય મુલાકાત લેવી.બ્રાન્ચ -1 : કે.આર.હેન્ડલુમ ગઢની રાંગ, મોરબી8141055151બ્રાન્ચ -2 : બેડશીટ હાઉસસંજીવની સ્ટોરની ઉપર, લીલા લહેરની સામે, લીલાપર રોડ, મોરબીડ્રીમ હોમ ડેકોરમોરબીમાં કેપિટલ માર્કેટમાં ડ્રિમ હોમ ડેકોર કાર્યરત છે. જ્યાં રેડીમેડ ઇટાલીયન સ્ટાઇલના સોફાની વિશાળ રેન્જ, અરેબિયન પડદા, મોટરાઈઝ પડદા, વુડન બ્લાઇન્ડજ, રોમન પડદા, રોલર પડદા, સ્લાઈડીંગ મચ્છર જારી, તુર્કી કાર્પેટ રનર વગેરે વેરાઈટી છે. વધુ વિગત માટે મો.નં. 9824694036 ઉપર સંપર્ક કરવો.