મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા તલાટીઓની જગ્યાએ બીજા નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવશે.મોરબી જિલ્લામાં તલાટી કમ મંત્રી બી.પી.કુંડારીયા- ઘુંટુ, એસ.જે. દેત્રોજા- મહેન્દ્રનગર, એન.એસ.દેસાઇ- નીચી માંડલ, વી.ડી.પાડલીયા- બેલા (રં), ડી.ટી.જાની- બાદનપર (આ), કે.બી.ડાંગર- ફાટસર, ડી.સી.ભાટીયા- ખારચીયા-અ, એ.કે.ચાવડા- અણીયારી, આર.જે.હુંબલ- ગોર, ખીજડીયા, એમ.એમ.પરમાર- ધૂળકોટ, આર.કે.વિડજા- હરિપર (કે), ભૌમીક ફેફર- ઘુનડા (સ), એમ.જે.ભોરણીયા- શક્ત શનાળા, કે.જે.કુલતરીયા- બહાદુરગઢ, વી.વી. અવાડીયા- વાંકડા, જે.એચ.જાડેજા- ત્રાજપર, ડી.એ.બારૈયા- ચાંચાપર, એન.પી.ડાંગર- જેતપર-1, જે.જી.જોગેલ- બંગાવડી, જી.કે.ભગોરા- મોડપર, એસ.એન.ડાંગર- ઉટબેટ (શા), એ.પી.હેરમા- રાજપુર (કુ), એમ.કે.ઉઘરેજા જસમતગઢ, ડી.ટી.પેથાપરા- આમરણ-બ, બી.પી.કાવઠીયા- ઘુનડા (ખા), એ.ડી.ફોફ- વેણાસર, વી.કે.ડાંગર- જાજાસર, યુ.એન.શેરસીયા- ખીરસરા, વિ.જી.સરડવા- નાની બરાર, જે.આર.વડાવીયા- વિરપરડા, એચ.એન.ડાંગર નાનાભેલા, એસ.પી.ગોગરા- કુંતાસી, એ.એમ.કાદરી- રાતીદેવડી, જે.એસ.નિનામા- હિરપર, ડી.ડી.લીંબોલા- મેરૂપર, વી.ડી.જોબનપુત્રા પલાસણ, ધાર્મિક જી. કોટક- વેજલપર, એચ.ડી.રામાનુજ કોયલી-અ, ડી.સી.પાલરીયા- ટંકારા-1, એ.વી.જામકીયા- સુસવાવ-બ, કે.જી.પટેલ- ચંદ્રગઢ, વાય.જી.પટેલ- વાંકીયા, જે.કે.આલ- સમલી, જે.પી.ચૌહાણ- સુંદરગઢમયુરીબેન ડી., બગથરીયા- બુટવડા, વી.એચ.વાઘેલા- ગોલાસણ, એચ.પી.મહેતા- લીવ રિઝર્વ- 1, એમ.એસ.પટેલ ચરાડવા-અ, જી.ડી.ઝાલા- વિરપર, કે.એ.ભટાસણા લખધીરગઢ, એમ.એલ.ગજેરા હરબટીયાળી, એ.એમ.દેત્રોજા- હડમતિયા, એન.એન.ભેંસદડીયા કલ્યાણપર, એન.એ.કવૈયા- નેકનામ, પી.જી.ભેંસદડીયા- હિરાપર, આર.એલ.અમૃતિયા સાવડી, એચ.એ.જાડેજા- મેઘપર (ઝા), બી.બી.આલ- હમીરપર, વી.બી.ધરજીયા ભીમગુડા, બી.બી.ડાભી- માટેલ, એ.એચ.શેરસીયા વાલાસણ, ડી.જી.બારીઆ, પીપળીયારાજ, એમ.આર.જાડેજા, ગાંગીયાવદર, એ.કે.ગાંગાણી- મહિકા-1, એમ.વી.કુમરખાણીયા- ભલગામ, ઉપાસનાબા એન. ઝાલા ઘીયાવડ, આર.એ.પાલનપુરા જાલસીકા, જી.એચ.સાપરા જેપુર, રિધ્ધીબેન આર., રામાવત- રૂપાવટી, એમ.એસ.પરાસરા- કોઠારીયા, એન.ડી.વિઠલાપરા પાનેલી, આર.એમ.બાદી- પાંચ દ્વારકા, કે.આર.ઝાલા- વાઘરવા, સી.ડી.ભાનુસાળીની જોધપર (નદી) બદલી કરવામાં આવી છે.