ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચાઇઝીના આ ફિટનેસ સેન્ટરમાં યોગા, કાર્ડિયો, એરોબિક્સ, ઝૂમબા, જિમ સહિતની સવલતો : લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમમાં સોનાબાથનું વિશેષ આકર્ષણ : 17 નવેમ્બરે જિમનું ઓપનિંગ, પ્રથમ 100 ક્લાયન્ટને 60 ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌરાષ્ટ્રનું પ્રથમ 24×7 જિમ શરૂ થવા જઈ રહ્યું છે. 'પ્લસ ફિટનેસ' નામના આ સેન્ટરમાં અનેક અત્યાધુનિક સુવિધાઓ હશે. જેથી મોરબીવાસીઓને ફિટ રહેવા માટે એક નવું સરનામું મળવાનું છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને ફિટ રહેવાની શરૂઆત કરો. મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે સંકેત ઇન્ડિયા કોમ્પલેક્ષમાં પ્લસ ફિટનેસ તા.17 નવેમ્બરથી શરૂ થવાનું છે. પ્લસ ફિટનેસ એ ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત એવોર્ડ વિનિંગ ફ્રેન્ચાઇઝી ચેઇન છે. જે 1996થી કાર્યરત છે. પ્લસ ફિટનેસના ત્રણ દેશોમાં 300 થી પણ વધારે ક્લબ છે હાલમાં દેશના 12 ઉપરના શહેરોમાં 1 હજારથી વધારે એમ્પ્લોઇસ સાથે 1 લાખથી વધુ હેપી મેમ્બર્સ છે. આ ફિટનેસ સેન્ટર વર્કિંગ ટુવર્ડ્સ અ હેલ્ધીઅર ઇન્ડિયાના મિશન સાથે કામ કરે છે. આ ફિટનેસ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેઇનગ જેવી કે જુમ્બા, ક્રોસફીટ, એરોબિક્સ, યોગા અને જિમ સહિતના કોર્સ પણ છે. લેડીસ અને જેન્ટ્સ બંનેના વોશરૂમમાં શાવર એરીયા ઉપરાંત સોના બાથ રાખવામાં આવેલ છે. ઉપરાંત અહીં અંદર એક અલગ જ હાઈજીન એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવશે. જેમાં અંદરનું વાતાવરણ શુદ્ધ અને બેક્ટેરિયા વગરનું રહેશે. અહીં તમામ અનુભવી ટ્રેનરો રહેશે. તો સૌરાષ્ટ્રના સૌથી આધુનિક ફિટનેસ સેન્ટરમાં જલ્દીથી જોડાવો અને 60 ટકા ડિસ્કાઉન્ટ મેળવો. આ ડિસ્કાઉન્ટ પ્રથમ 100 ક્લાયન્ટને જ મળશે. વેકેન્સીસેલ્સ - 2 (M/F)ટ્રેઇનર્સ - 3 (M/F)જિમ હાઉસ કિપિંગ - 1 (M)બીજો અને ત્રીજો માળ, સંકેત ઇન્ડિયા કોમ્પલેક્ષ, ઉમિયા સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 9724405600ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ક્લિક કરોhttps://www.plusfitness.co.in/gyms/morbi/ઇન્સ્ટામાં જોડાવા ક્લિક કરોhttps://instagram.com/plusfitnessmorbi?igshid=MmVlMjlkMTBhMg==