મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી, વોરાવાડ, હળવદ ખાતે રાખેલ છે. લી. દર્શનાબેન શશિકાંતભાઈ મહેતાસાવન શશીકાંતભાઈ મહેતાધારા સાવન મહેતાસ્વ.રસિકલાલ અમૃતલાલ મહેતાહેતલ ભરતભાઇ કોઠારીકમલેશ રસિકલાલ મહેતાછાયલ નીરવભાઈ મહેતાકિરીટભાઈ રમણિકલાલ મહેતાક્રિના જીમિશભાઈ દોશીહિતેશ રમણિકલાલ મહેતાજય, જેનિલ, ત્વેશાઆર્યા, જીશા, ફેયાજીતેન્દ્ર મફતલાલ વોરાસુરેશભાઈ રવીચંદ મહેતા