10 હજાર સ્કે. ફૂટમાં ફટાકડાની એકથી એક ચડિયાતી 701 જેટલી આઇટમો : દરેક ફટાકડા ઉપર પ્રાઈઝ ટેગ સાથે કમ્પ્યુટર બીલિંગ સિસ્ટમથી જ વેચાણ, જેથી છેતરાવવાની કોઈ શક્યતા નહિમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોંઘવારીના સમયમાં મોરબીવાસીઓને રાહતનો શ્વાસ આપવા પાટીદાર ફટાકડા મોલ સતત ત્રીજા વર્ષે મોરબીના આંગણે આવી ગયું છે. 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ મોરબી શહેરમાં પાટીદાર ફટાકડા મોલનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે.આ ફટાકડા મોલ તા. 12 નવેમ્બર સુધી સવારે 9થી રાત્રીના 12 વાગ્યા સુધી ભવાની જિનિંગ મિલ, નવા બસ સ્ટેશનની બાજુંમાં, GIDC, શનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત રહેશે. જેની ખાસિયત એ છે કે તેમાં દરેક વર્ગને પોસાય એવા રાહત દરથી ફટાકડા મળે છે.અહીં 10000 સ્કવેર ફુટ જગ્યામાં ફટાકડાની એકથી એક ચડે એવી 701 જેટલી વેરાયટીઓ જોવા મળશે. અહીં ફેમિલી સાથે ફટાકડાની ખરીદી કરવાનો યાદગાર અનુભવ મળશે. અહીં પેપરલેસ મોબાઇલ બીલિંગ સિસ્ટમ છે. વધુમાં અહીં ફટાકડાની દરેક આઈટમ પર ભાવનું સ્ટીકર હોય છે. તેથી ગ્રાહકને પસંદગી કરવાની આઝાદી મળે છે.વાંકાનેરમાં 7વર્ષના સફળ આયોજન બાદ લોક લાગણીને માન આપી મોરબીમાં સતત ત્રીજા વર્ષે મોલ સિસ્ટમથી પાટીદાર ફટાકડા મોલનો આજથી શુભારંભ થયો છે.પાટીદાર ફટાકડા મોલની વાંકાનેર ખાતેની બ્રાંચ પણ ચાલુ થઈ ગઈ છે. જેનું આયોજન તા. 01/11/2023 થી તા. 12/11/2023 સુધી જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.તદુપરાંત પાટીદાર ફટાકડા મોલની રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં પણ બ્રાંચ ઉપલબ્ધ છેસ્થળ : ભવાની જીનિંગ મિલ, નવા બસ સ્ટેન્ડ બાજુમાં, જીઆઇડીસી,મોરબી(સવારે 9થી રાત્રે 12)