મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સો-ઓરડી વરીયાદેવના મંદીર પાછળથી આરોપી સંદીપભાઇ બેચરભાઇ ચાઉ નામના યુવાનને ગ્રીન લેબલ વ્હીસ્કીની 3 બોટલ કિંમત રૂપિયા 1,020 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.