મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ મેગા બ્યુટી ઝોનમાં 11 જગ્યા માટે બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર સાથે કમિશન પણ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક મહિલા ઉમેદવારોએ સવારે 10 થી સાંજે 7 દરમિયાન રૂબરૂ આવવાનું રહેશે. ● મેકઅપ આર્ટિસ્ટ -5 (F)● હેર સ્ટાઇલ આર્ટિસ્ટ - 5 (F)● એકાઉન્ટન્ટ - 1 (F)મેગા બ્યુટી ઝોનઉમિયા સર્કલ નજીક, શનાળા રોડ, મોરબી