મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં લાલપર નજીક કાર્યરત Czar એક્સપોર્ટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે. ● એકાઉન્ટન્ટ -1 (M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 1-2 વર્ષ● બેક ઓફિસ એક્ઝિક્યુટિવ -2 ( M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 1-2 વર્ષ● લોડિંગ સુપરવાઈઝર -2 (M)અભ્યાસ : 12 પાસ અનુભવ : 1 વર્ષ● આઉટડોર ફિલ્ડ સ્ટાફ -2 (M)(ફોર કલેક્શન)અભ્યાસ : 10 પાસઅનુભવ : 1 વર્ષCzar એક્સપોર્ટ પ્રા.લિ.એડન સિરામિક સિટી ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે, લાલપર, મોરબીમો.નં. 9687031313