મોરબી : મોરબીના જીકિયારી ગામે તા. 5 નવેમ્બરના સુરેશભાઈ માવજીભાઈ હાડગળા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળના ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર જીકીયારી ગામને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.