મોરબી : મોરબીના નજરબાગ પાસે આવેલ બૌદ્ધનગર સોસાયટીમાંથી લાપતા બનેલ મજુબેન દેવજીભાઇ મુછડીયા ઉ.30 નામના પરિણીતા લાપતા બન્યા બાદ લજાઈ ગામ પાસે આવેલ બાલાજી કેરેટના કારખાનામાંથી મળી આવ્યા હોવાનું સીટી બી ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે, પરિણીતાને કોઈ સાથે પ્રેમસંબંધ હોય ઘર છોડીને જતા રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.