મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામેથી આરોપી વિજયભાઇ બાબુભાઇ ઝાલા રહે.મહેન્દ્રનગર પીપરવાળી વિસ્તાર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.