રૂ. 999ની ખરીદી ઉપર એક સ્ક્રેચ કુપન ફ્રી, જેમાં રૂ.20થી રૂ.500 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનો હાર્ટી માર્ટ મેગા મોલ ગ્રોસરી અને હાઉસહોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ છે. અહીં વર્ષના 365 દિવસ હંમેશા ગ્રાહકો માટે ફાયદો આપતી ડિલ્સ ઉપ્લબ્ધ હોય છે. તેમાં પણ હાલ અહીં ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં રૂ.999ની ખરીદી ઉપર એક સ્ક્રેચ કુપન આપવામાં આવી રહ્યું છે. આ કૂપનમાં રૂ.20થી રૂ.500 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. ઉપરાંત ગ્રોસરી સહિતની આઇટમો ઉપર ભારેખમ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તો એક વખત મોલની મુલાકાત જરૂર લ્યો.● ઉમિયા ચા 1 કિલો સાથે 1 કન્ટેનર ફ્રી માત્ર રૂ.410માં● નરશીબાપા ચા 1 કિલો માત્ર રૂ. 400માં ● વાઘબકરી ચા 1 કિલો માત્ર રૂ. 470માં ● મધુર ખાંડ 5 કિલો માત્ર રૂ.225માં ● Bactin ફ્લોર ક્લીનર 800 મિલી બાય વન ગેટ વન ફ્રી● Bactin ટોયલેટ ક્લીનર 1 લિટરમાં બાય વન ગેટ વન ફ્રી● સંતુર હેન્ડવોશ 200 એમએલ બાય વન ગેટ વન ફ્રી ● લોરીયલ ટોટલ રીપેર શેમ્પુ 1 લીટર બાય વન ગેટ વન ફ્રી ● ટ્રેઝમી હેર ફોલ શેમ્પુ 1 લીટર બાય વન ગેટ વન ફ્રી● યાર્ડલે હેન્ડવોશ બાય વન ગેટ વન ફ્રી ● ડોયકેર સાબુ બાય વન ગેટ વન ફ્રી● ગીવમોર વેફર બિસ્કિટ બાય વન ગેટ વન ફ્રી ● ડવ સાબુ મોટા પેકમાં 25 ટકા ઓફ● બજાજ કોકોનેટ તેલ 500 મિલી 20 ટકા ઓફ● ન્યુ ફીલ જમ્બો XXL 40 પેડમાં 71 ટકા ઓફ● ન્યુ ફિલ જમ્બો XXXL 40 પેડમાં 69 ટકા ઓફ● સર્ફ 3 કિલો પાઉડર માત્ર રૂ.350માંહાર્ટી માર્ટ મેગા મોલ9-એકર્સ, એસપી રોડ,રવાપર રોડ, મોરબીમો.નં. 8140726001ડેઇલી નવી -નવી ઓફર જોવા માટે ઇન્સ્ટાગ્રામના આ પેઇજને ફોલો કરોhttps://instagram.com/heart_mart_mega_mall?igshid=NzZlODBkYWE4Ng%3D%3D&utm_source=qr