● રિયલ ડાયમંડ તથા રિયલ વિલંદી જવેલરી ઉપર 0 % ટકા ઘડાઈ● 22 કેરેટ ગોલ્ડ તથા એન્ટિક જવેલરી ની ઘડાઈ માત્ર રૂ.251થી શરૂ● *18 કેરેટ રોઝ ગોલ્ડ* જવેલરી ની ઘડાઈ માત્ર *રૂ.551* થી શરૂ*4 અને 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર* તેમજ *10 નવેમ્બરે ધનતેરસે* ફાયદા સાથે સોનાની ખરીદી કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી *JP જવેલર્સ દ્વારા ફેસ્ટિવ ધમાકા ઓફર મુકવામાં આવી છે. *જેમાં 12 નવેમ્બર એટલે કે દિવાળી સુધી* મોરબીવાસીઓને ધમાકેદાર ઓફર્સ સાથે જવેલરી ખરીદવાની સુવર્ણ તક મળવાની છે.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ J.P. જવેલર્સવર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. J.P. જવેલર્સ દ્વારા દિવાળીએ 12 નવેમ્બર સુધી ફેસ્ટિવ ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં રિયલ ડાયમંડ તથા રિયલ વિલંદી જવેલરી ઉપર 0% ટકા ઘડાઈ લેવામાં આવશે. જ્યારે 22 કેરેટ ગોલ્ડ તથા એન્ટિક જવેલરીથી ઘડાઈ માત્ર રૂ.251થી શરૂ થશે. 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીની ઘડાઈ માત્ર રૂ.551 થી શરૂ થશે. અહીં જવેલરીનું એકથી એક ચડિયાતું મનમોહક કલેક્શન મુકવામાં આવ્યું છે. તો આપના પ્રસંગો માટે તેમજ 4 અને 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્રના અવસર ઉપર તેમજ 10 નવેમ્બર ધનતેરસના અવસરે સોનાની ખરીદી કરવા જેવી છે. આકર્ષક જવેલરી ફાયદા સાથે ખરીદવાનો આ સુવર્ણ ચૂકતા નહિ. કેવું કેવું કલેક્શન મળશે ?● એન્ટીક કુંદન જડતર કલેકશન● રાજપુતાના કલેકશન● રિયલ ડાયમંડ કલેકશન● બ્રાઈડલ કલેકશન● ખાખુમોતી કલેક્શન● ઈટાલીયન જવેલરી● રોઝ ગોલ્ડ જવેલરી● રિયલ પોલકી ડાયમંડ જવેલરી● બીકાનેર જવેલરી● જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શનજે.પી. જવેલર્સનહેરૂ ગેઇટ, સોની બજાર, મોરબીમો.નં. 9978946000મો.નં. 9825262837મો.નં. 9898033685વોટ્સએપ લિંક : javascript:nicTemp();ઇન્સ્ટાગ્રામ લિંક : https://instagram.com/jpjewellersmorbi?igshid=OGQ5ZDc2ODk2ZA%3D%3D&utm_source=qr