હળવદ : સનાતન ધર્મની જાગૃતતા માટે આયોજિત સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રાનું આવતીકાલે સોમવારે હળવદમાં આગમન થવાનું છે. બપોરે 12 કલાકે મોરબી- માળીયા ચોકડીએ આ યાત્રા આવશે. ત્યાંથી પ્રસ્થાન થઈને લક્ષ્મીનારાયણ ચોક થઈ સરાનાકા થઈને સરા ચોકડીએ સમાપન થશે. આ યાત્રામાં લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.