મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર પાસે કાર્યરત Orbit cera tiles Pvt. Ltd.માં વિવિધ 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.6 નવેમ્બર પહેલા ફેકટરીએ રૂબરૂ આવવાનું રહેશે. ●આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ -4અનુભવ : 1થી 2 વર્ષ●એક્સપોર્ટ માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ -1અનુભવ : 5 વર્ષ● ઓફિસ વર્ક - 2 અનુભવ : 1 વર્ષAddress:ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી. નેશનલ હાઇવે 8એ, લાલપર પીજીવીસીએલ સબ સ્ટેશન સામે, લાલપર, મોરબીમો.નં. 9825054181