મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર દાઉદી પ્લોટ-2 ખાતે આવેલ ભાલારાકુંજમાં તા.1 નવેમ્બરને રાત્રે 9 કલાકે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા બાપજી- જીતુભગત અને મુક્તેશ્વર દીદીએ નિમંત્રણ પાઠવ્યું છે.