પ્રથમ માત્ર રૂ.500માં ઓફર કાર્ડ મળશે, બાદમાં પ્રથમ સર્વિસ જ્યારે લેશો ત્યારે બાકીના રૂ.1499 ચૂકવવાના થશે : ઓફર કાર્ડ એક જ હશે, કોઈ પણ વ્યક્તિ તેના ઉપર સર્વિસ મેળવી શકશે : 7 હજારમાં મળતી સર્વિસ એકદમ સસ્તામાં મેળવવાનો અવસરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ પોતાના લુકને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા તૈયાર થઈ જાવ. કારણકે શહેરના પ્રથમ સ્માર્ટ સલૂન એવા Be U સલૂનમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.7000માં મળતી 15 સર્વિસ માત્ર રૂ.1999માં આપવામાં આવશે.મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલની સામે આઈબીઆઈએસ સ્કવેરમાં ફર્સ્ટ ફ્લોરમાં Be U સ્માર્ટ સલૂન કાર્યરત છે. આ સલૂન શહેરનું પ્રથમ સ્માર્ટ સલૂન છે. જેમાં સ્માર્ટ મીરર છે. આ મિરર લેડીઝને મેકઅપ, હેરકટ કેવી લાગશે તે એડવાન્સમાં બતાવી દયે છે. આ ઉપરાંત સ્કિન અને હેર ડાયગ્નોસિસ પણ બતાવવામાં આવે છે.અહીં લેડીઝ અને જેન્ટ્સના સેપ્રેટ ડિપાર્ટમેન્ટ છે. અહીં દિલ્હી અને ગુજરાતનો પ્રોફેશનલ સ્ટાફ છે. જે એકદમ સ્ટાઈલિશ લુક આપે છે.અહીં હાલ ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં ગ્રાહકોએ રૂ.1999નું ઓફર કાર્ડ ખરીદવાનું રહેશે. જેના ઉપરથી ગ્રાહક 20 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી આ ત્રણ મહિના દરમિયાન 15 સર્વિસ મેળવી શકશે. આ ઓફર કાર્ડ ઉપર સર્વિસ કોઈ એક વ્યક્તિ નહિ પણ ગમે તેટલા વ્યક્તિ મેળવી શકે છે. ઉપરાંત ગ્રાહકે અત્યારે માત્ર રૂ. 500 જ ચૂકવવાના થશે. બાદમાં જ્યારે પ્રથમ સર્વિસ લેવા આવે ત્યારે બાકીના રૂ. 1499 ચૂકવવાના રહેશે. તો આજે જ આ ઓફર કાર્ડ ખરીદો અને મિત્રો તેમજ પરિવાર સાથે તેને શેર કરો.કઇ કઈ 15 સર્વિસ મળશે ?હેર સ્પામેની ક્યોરફેશિયલહેરકટબિયર્ડડી ટેનઅન્ડર આર્મ્સઆઈબ્રોઅપર લિપ્સહેડ મસાજરૂટ ટચ અપહેન્ડ વેક્સફોર હેડચીનપ્રીમિયમ હેર વોશBe U સ્માર્ટ સલૂનઆઈબીસ સ્કવેર,સ્કાય મોલ સામે,શનાળા રોડ, મોરબીમો.નં. 9316983096