માળીયા : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલવે સ્ટેશન નજીકથી આરોપી અબ્દુલભાઈ અનવરભાઈ ભટ્ટી ઉ.27ને કિંગ ફિશર સુપર સ્ટ્રોન્ગ બીયરના 14 ડબલા કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.