હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાંથી હળવદ પોલીસે આરોપી રાહુલભાઈ ગણેશભાઇ દેકાવાડીયાને 10 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 200 તેમજ વિદેશી દારૂ વાઇટલેસ વોડકાના બે ચપલા કિંમત રૂપિયા 200 મળી કુલ રૂપિયા 400ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.