મોરબી : વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયા તે ભરતભાઇ, મનસુખભાઇ તથા કેશવજીભાઈના પિતાશ્રીનું તા. 24ના રોજ અકસન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રસાદ તા.30ને સોમવારના રોજ વિજયનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.